કોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલનીક્ષમતાબેગણી૩.૨મિલિયન TEUsકરી
અદાણીપોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબોવેસ્ટઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયનયુએસડોલરનારોકાણધરાવતાબીજા તબક્કાનાવિસ્તરણનુંશ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ આજે કરેલા ઉદ્ઘાટનસાથેતેની ક્ષમતા ૧.૬ મિલિયનથીબેગણીવધીને ૩.૨ મિલિયનTEUs...