ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રજાશક્તિ પાર્ટીએ ભાજપની સરકાર પર પસ્તાળ પડવાનું શરૂ કર્યું છે હવે એક વિડિયો જાહેર કરી અને સરકારની નિષ્ક્રિયતા શંકરસિંહ વાઘેલાની પાર્ટી એ સરકાર ની નિષ્ક્રિયતા બહાર પાડી છે