મારું શહેર

અમદાવાદ માં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો

હાટકેશ્વર સકઁલ પર ખોખરા શ્મસાનગૃહ વાળા માગઁ પર રોડ બનાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર પીવાના પાણીની લાઈન મા ભંગાણ પડતા હજારો લિટર પાણી નો વ્યય થયો
જ્યારે ઓવરબ્રિજ તોડવાનું લગભગ પુરુ થવા ના આરે છે ત્યારે જ આ માગઁ પર પીવાના પાણી ની લાઈન મા પાંચમી વાર ભંગાણ કોન્ટ્રાક્ટર ની બેદરકારી ગણો કે Amc ના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો થયો બગાડ
હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું
મ્યુનિસિપલ કમિશનર ની શિખામણ શેઠ ના ઝાંપા સુધી જ સિમિત રહ્યી ગઈ હોય તેવું હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમ્યાન અનેક ક્ષતિઓ એકબાદ એક સામે આવી રહ્યી છે

Related posts

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ભારે હોબાળો: બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો

GUJARAT NEWS DESK TEAM

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment