મારું શહેર

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

 જૈન ધર્મની તપત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગરસાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુંતથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરકજંબૂદ્વીપનાગેશ્વરમાંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ .પૂ..શ્રી અશોકસાગરસૂરીશ્વરજી .સા.ના પાવન સાનિધ્યમાં  તપોત્સવ યોજાયો હતોકાર્યદક્ષ વિનયી .પૂ...શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી .સા.વર્ધમાનતપ આરાધક .પૂ...શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી .સા.પ્રવર્તક .પૂશ્રી ધૈર્યચંદ્રસાગર જી .સા..પૂ.સાશ્રી વસંતપ્રભાશ્રીજી .સા.ની શિષ્યાભીષ્મ તપસ્વિની .પૂ.સાશ્રી ગિરાંશુ .સાશ્રીજી .સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પા સંજય શાહ મહિલા વિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું પાવન અવસર ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)ના રોજ ઉજવાયો હતો.

 

અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓઅખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન  તપવદનાઅનુમોદનાવિનંતિશ્રમણીશ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા.

 અવસરે અનેક સાધુસાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતીજેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિસાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતુંતપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમાસંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ .પૂ.સાશ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છેપ્રવચનશિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવકશ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે.

 પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમણી) ધર્મે ટ્રસ્ટ્રી શ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુસાધ્વી અને જૈન ટ્રસ્ટીઓસંઘના સભ્યો અને મહાનુભાવોધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હતા તેમજ હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન

ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અનોખો પ્રયાસ

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

IIMA ફેકલ્ટી મેમ્બરને નિર્માતા તરીકે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment