ગુજરાત

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિત ચાવડાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ડ્રગ્સ, દારૂ, ગાંજો અને ચરસ જેવા નશીલા પદાર્થોના સેવન કરવાના સાધનો પર પ્રતિબંધ મૂકવાની મુહીમ રંગ લાવી..ગુજરાતની જનતા, કોંગ્રેસ તથા મીડિયાના સતત, સજાગ પ્રયત્નોથી નશીલા પદાર્થો સેવન કરવાના સાધનો પર સરકારે પ્રતિબંધ મુકેલ છે.
અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાત”.

Related posts

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશેઃકોંગ્રેસ

GUJARAT NEWS DESK TEAM

દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર

GUJARAT NEWS DESK TEAM

સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો કલેક્ટર અને નાયબ મામલતદારના પહેલા જાન્યુ. સુધીના રિમાન્ડ મંજૂર

GUJARAT NEWS DESK TEAM

સ્ટાર એરની અમદાવાદથી ઇન્દોર માટે ફ્લાઇટ શરૂ

GUJARAT NEWS DESK TEAM

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે

Leave a Comment