સ્પોર્ટ્સ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026 

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ની  હિંમતનગર ખાતે રમાઇ રહેલી મેચમાં  રાજ્ય ની 6 ટીમો ભાગ લઇ  છે.. લીગ માં ભાગ લઈ રહેલ છે. ગઇકાલે   રમાયેલી મેચ મા  કહાની એફસી   એઆર એફસી ને 3-0 થી જ્યારે અન્ય એક મેચમાં  એસએજી એફએ  (આરટી કહાની ને 2-0 થી પરાજય આપ્યો હતો.. લીગ માં ચેમ્પિયન  ટીમ ને ઇંડિયન વુમન્સ લીગ માં ગુજરાત સ્ટેટ તરફથી પ્રતિનિધિત્વ કરવા મળશે.

Related posts

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત જાયન્ટ એ સીઝન અગાઉ નવી જ લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025

GUJARAT NEWS DESK TEAM

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment