અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે અંકિત રાઠોડની વરણી*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ)ના નવા ચેરમેન તરીકે શ્રી પ્રજ્ઞેશ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે શ્રી અંકિત...