કચ્છના સર ક્રીક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી: ચાર પાકિસ્તાની માછીમારો ઝડપાયા, ફાઇબર બોટ જપ્ત
કચ્છના સર ક્રીકના સામાન્ય વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાની ચોક્કસ બાતમી BSFના જવાનોને મળી હતી. આ માહિતીના આધારે સુરક્ષા દળના જવાનોએ સંબંધિત વિસ્તારમાં...