શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનાઓ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનશ્રીઓને મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી....