GCCI દ્વારા “ISM 2.0& Gujarat Incentives – Powering the Chemical Industry into Semiconductors” વિષય પર ઉભરતી તકોની શોધ માટે સેશન નું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેની કેમિકલ કમિટીના માધ્યમથી સોમવાર, નવેમ્બર 23, 2026ના રોજ GCCI પરિસર, અમદાવાદ ખાતે “ISM 2.0& Gujarat Incentives...