બ્રિજરાજભાઈ સોલંકી સહિત અન્ય લોકો પર નોંધાયેલા ખોટા કેસ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે : પ્રવીણ રામ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યુ હતુ કે ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે ભાજપ સરકાર અને તેના પોલીસ તંત્ર દ્વારા કોળી...