આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં કર્યું શક્તિ પ્રદર્શન, ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’માં હજારોની જનમેદની ઉમટી પડી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ગાંધીનગરમાં ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા...