સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાંદારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયતપાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાંસાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટ રાત્રિ દરમિયાનઝડપાયેલ 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ થાય છે.. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી દરમિયાન થઈ કાર્યવાહીસાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાં .. દારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયત . પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાં સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટ રાત્રિ દરમિયાન ઝડપાયેલ 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ થાય છે.. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી દરમિયાન થઈ કાર્યવાહી કરાઈ.