ગુજરાત

ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે

ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાની આન્સર કી મુકવામાં આવી છે. જે અંગેની રજૂઆતો આગામી તા. 8 એપ્રિલને બુધવારના સુધી માં મોકલી આપવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા. 29-03-2026ના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026 ના ગણિત (050), ભૌતિક વિજ્ઞાન (054), રસાયણ વિજ્ઞાન (052), જીવ વિજ્ઞાન (056)ના પ્રશ્નપત્ર સેટ (ટી.ક્યુ.પી.) નંબર 1 થી 20 ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ પ્રોવિઝન આન્સર કી બોર્ડની વેબ સાઈટ www.gesb.org પર મુકવામાં આવેલ છે. આ આન્સર કી અંગે આપની કોઈ રજુઆત હોય તો આ સાથે સામેલ નિયત નમૂનામાં વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નઃદીઠ અલગ અલગ ફોર્મ ભરીને ઈમેઈલ આઈડી gujcetkey@gmail.com ઉપર તા. 08-04-2026ને બુધવારે સાંજના 18-00 કલાક સુધીમાં જરૂરી આધારો સાથે મોકલી આપવાની રહેશે.

Related posts

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

GUJARAT NEWS DESK TEAM

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

મુખ્મમત્રી અને નાયબ મુખ્યમંત્રીની મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી

GUJARAT NEWS DESK TEAM

ભારતીય વાયુ સૈના દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે બેન્ડનું પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

પી.એમ. કુસુમ યોજના હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લામાં પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસનો આરોપ

GUJARAT NEWS DESK TEAM

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

Leave a Comment