
આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી
ભારતના ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ જેવા અનેક ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો: ઈસુદાન ગઢવી
60 અબજ ડોલરની નિકાસ પર ભારત દેશને પડશે ફટકો: ઈસુદાન ગઢવી
PM મોદી અવારનવાર વિદેશ યાત્રાએ જાય છે પરંતુ આપણી વિદેશ નીતિ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે: ઈસુદાન ગઢવી
ભારતની સાથે સાથે ગુજરાતના ઉદ્યોગોને ખૂબ મોટો ફટકો પડ્યો: ઈસુદાન ગઢવી
કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિને સંભાળશે નહીં તો રોજગાર સહિત અનેક ક્ષેત્રે આપણા દેશ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે: ઈસુદાન ગઢવી