ગુજરાતહેપ્પી બર્થ ડે ભૂપેન્દ્ર પટેલ by GUJARAT NEWS DESK TEAMJuly 15, 2025082 Share0 HAPPY BIRTHDAY CM BHUPENDRA PATEL …. મૃદુ અને મક્કમતાથી રાજ્યના નાગરિકોનો ઉત્કર્ષ અવિરત પણે કરતાં રહો તેવી શુભ કામના.. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના 64 માં જન્મ દિવસ અવસરે અડાલજ ત્રિમંદિર માં દર્શન પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા