ગુજરાત

રાજ્યભરમાં ચેટીચાંદની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી

 

આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે રાજ્યભરના શહેરો અને નગરોમાં ચેટીચાંદની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી..ભગવાન ઝૂલેલાલની વિવિધ માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાઓ યોજાઇ હતી. સંગીતના તાલે સિંધીસમાજે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી..યુવાનો અને મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને શોભાયાત્રામાં ઉમટ્યાં હતા. સમાજના અગ્રીણીઓ ,રાજકીય આગેવાનોને આ શોભાયાત્રાને ઠેરઠેર વધાવી હતી.

Related posts

સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ 

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત

GUJARAT NEWS DESK TEAM

ગ્રામીણ ઘરવિહોણા પરિવારો માટે સહાયમાં કરાયો વધારા

દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment