ગુજરાત

સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો હુકમ રદ કર્યો

અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેફાળવેલજમીનપરતલેવાનોઆદેશરદ

સુપ્રીમકોર્ટના ઓર્ડરની કોપી પ્રાપ્ત થઈ. સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતેથયેલ PIL No.17/2011 રદકરેલછે. સુપ્રીમકોર્ટનો આ નિર્ણયથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે. માનનીય, સુપ્રીમકોર્ટેકરેલસદરહુકમઅમોકંપનીનેઆવકાર્યછે.

ઓર્ડરનામહત્વપૂર્ણમુદ્દાઓનોસારાંશ:

 

  • આ જમીનપરતલેવાનોઆદેશકંપનીનેકોઈનોટિસઆપ્યાવિના, સુનાવણીઆપ્યાવિનાઅનેકારણબતાવવાનીતકઆપ્યાવિનાપસારકરવામાંઆવ્યોહતો.

 

  • અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડેભારતનીસુપ્રીમકોર્ટમાંસ્પેશિયલલીવપિટિશનદાખલકરીહતી. સુપ્રીમકોર્ટેતા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશદ્વારાહાઈકોર્ટનાઆદેશનીઅમલવારીપરસ્ટેમૂક્યોહતો.

 

  • પ્લીડિંગ્સપૂર્ણથયાબાદ, આ મામલાનીવિગતવારસુનાવણી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજકરવામાંઆવી.

 

  • આ સુનાવણીમાંગુજરાતસરકારનાજમીનપરતલેવાનાઆદેશનેકોર્ટદ્વારારદકરવામાંઆવેલછેઅનેસદરબાબતેથયેલ PIL નેપણડિસ્પોઝકરવામાંઆવેલછે..

 

  • સુપ્રીમકોર્ટના આ ઓર્ડરથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે.

Related posts

નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

કૅન્સરના દર્દીઓ માટે  ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ” :  4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન                

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment