ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે … રાષ્ટ્રીય લોક અદાલતમાં હાઇકોર્ટથી લઇને જીલ્લા કોર્ટ સુધીની અદાલતોમાં રહેલા ચાર લાખ 39 હજાર કરતાં વધુ કેસનો સમાધાન માટે મૂકવામાં આવશે..ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસ ,જાહેર સેવા સંબધીત વિવાદ સહિતના કેસ રજૂ કરવામાં આવશે..
આગામી પોસ્ટ