અમદાવાદમાં વરસાદના પગલે સાબરમતી નદીનું જળ વધી રહ્યું છે જેને કારણે વાસણા બેરેજ ના ગેટ નંબર 16 થી 29 (કુલ 14 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ *35914* ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે
વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે..