ગુજરાતઅમરેલી: યુવાનને ફાડી ખાનાર ચારેય સિંહોને આજીવન કેદGUJARAT NEWS DESK TEAMJune 27, 2026 by GUJARAT NEWS DESK TEAMJune 27, 2026032 અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર ચાર સિંહોને આજીવન કેદની સજા અપાઈ છે. સિંહ હુમલામાં મોતની ઘટના બાદ વન વિભાગે ૪ સિંહોને પાંજરે પૂર્યા હતા અને તેમના...