OTHER

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી પાંચમી ટેસ્ટ હવે રસપ્રદ બની ગઇ છે.. બે જ દિવસમાં બે દાવ પુરા થઇ ગયા હતા..

લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.

ગઈકાલની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 51 રન અને આકાશ દીપ 4 રન સાથે રમતમાં છે. કેએલ રાહુલ 7 રન અને સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સન અને જોસ ટોંગે એકએક વિકેટ લીધી હતી.

અગાઉ ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 247 રન પર સમાપ્ત થયો. તેને ભારત પર 23 રનની લીડ મળી. ભારતે પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા હતા.

 

Related posts

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

શ્રાવણ માસમાં ભગવાન સોમનાથને અલગ અલગ શ્રૃંગાર કરાઇ રહ્યાં છે

ડ્રગ્સના દૂષણ પર લગામ લગાવાની જ જંપીશુઃ હર્ષ સંઘવી

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

Leave a Comment