ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓ માટે 7/9/2025ના રોજ યોજાનાર GPSC DySO પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાને વિદ્યાર્થીઓના હિતમાં મુલતવી રાખવાની વિનંતી.
-ડૉ.હિરેન બેન્કર,પ્રવક્તા,કોંગ્રેસ
