
અમદાવાદ પાસેથઈ સીઆઇડી સેલે વ્હેલની એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક શખ્સની ધરપકડ કરી હતી.. જ્યારે એક ફરાર આરોપીની પકડવાની તજવીજ હાથ ધરી છે.
દવા અને અત્તર બનાવવાના ઉપયોગમાં લેવાતી એમ્બરગ્રીસ પ્રતિબંધિત છે ત્યારે ભાવનગરનો એક શખ્સ કારમાં વ્હેલની ઉલેટીને વચવા ફરી રહ્યો હોવાની સીઆઇડીના સેલને બાતમી મળી હતી અને ડમી ગ્રાહક બનીને આ આરોપીને ઝડપીને તેની પાસેથી ત્રણ કરોડ 69 લાખની એમ્બરગ્રીસ ઝડપી પાડી હતી. આ આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.