મંત્રી પરશોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે “દિવ્ય સેતુ”-...