અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી એક પેટ શોપમાંથી પક્ષીઓની ચોરી કરવામાં આવી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.. મોડીરાત્રે કારમાં આવેલા ચોરોએ દુકાનના શટર તોડીને પંદર લાખની કિમંતના ઓફ્રિકન ઓસ્ટ્રેલિયન પોપટની ચોરી કરવામાં આવી હતી.. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા વેજલપુર પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે
પાછલી પોસ્ટ