OTHER

ઘરેઘરે ગણેશ વંદના

ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.. સોસાયટી,પોળો, ફળીયાઓમાં શહેરો,નગરો અને ગામંડાઓમાં ગણેશવંદના અને આરાધના થઇ રહી છે.. અમદાવાદના શેલા વિસ્તારમાં પણ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે શેલામાં ઠકકર પરિવાર દ્વારા આ ઉજવણી કરીને તમામનુ જીવન નિર્વિઘ્ન વાળુ રહે તેવી ભગવાન ગણેશને પ્રાર્થના કરવામાં આવી રહી છે..

Related posts

સિવિલ હોસ્પિટલના તબીબોએ શ્વાસનળીમાંથી મગફળીના દાણા કાઢી બે વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

GLS – UTSC નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો: ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો પ્રેરણાદાયી સંદેશ

રાજ્ય તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડન કતાર ડિવિઝનના ૧૫ બાળકોનો ડંકો

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

Leave a Comment