બિઝનેસ

અમદાવાદમાં એસ જી હાઇવે મરકબા ખાતે સ્ટેલર સ્કોડા શો રૂમનું ઉદઘાટન કરાયું

 

સ્ટેલરસ્કોડા દ્વારા અમદાવાદના મકરબા, એસ.જી. હાઇવે ખાતે આવેલ સ્ટેલર સ્કોડા શો રૂમમાં નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ (Skoda Kushaq Facelift) મોડેલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેલરસ્કોડા નામે નેજિંગડિરેક્ટર શ્રી અભિમન્યુ ત્રિપાઠી, બિઝનેસહેડ શ્રી સમય નારમદેઓ અને સ્કોડાના કીએકાઉન્ટમેનેજર શ્રી અનુપ ગુપ્તા દ્વારા વાહનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્ટેલરસ્કોડાના શોરૂમ હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, ભરૂચ અને આણંદ શહેરોમાં કાર્યરત છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડી રહ્યાછે.

નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ મોડેલમાં અનેક આધુનિક અને પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં પેનોરામિક સનરૂફ, રિયર સીટ મસાજર, ફ્રન્ટમાં કનેક્ટેડ એલઇડીડી આરએલ, નેક્ટેડટેલ લેમ્પ અને ઉદ્યોગમાં પ્રથમ વખત રજૂ કરવા માં આવેલ નવું 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ જેવી વિશેષતાઓ સામેલ છે. ઉપરાંત, મોડેલના બેઝવેરિઅન્ટથી જ ઓટોમેટિક ગિયરબોક્સ અને સનરૂફ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

નવી સ્કોડા કુશાકફેસલિફ્ટતેના આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ અને અદ્યતન ટેક્નોલોજી સાથે ગ્રાહકો માટે એક ઉત્તમ પસંદગી બનશે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

 

 

Related posts

એચએસબીસી ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

GUJARAT NEWS DESK TEAM

સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્કફોર્સ દ્વારા GCCI ના “GGCCI દ્વારા “ESIC SPREE યોજના” અને “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM VBRY)” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સનો નફો વધ્યો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો, “TTF” અમદાવાદમાં યોજાયો

APSEZ મુન્દ્રાને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સન્માન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment