60 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાના દહન, “ધર્મનો વિજય” નાટક દ્વારા ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે દશેરા મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી
વિજયાદશમી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા તા. 20 ઓક્ટોબર, 2026ના આયોજિત દશેરા મહોત્સવમાં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામ...