ગુજરાત

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

ખેડા જિલ્લા વહીવટી તંત્રએ સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધી છે. ખેડા તાલુકાના  કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ વ્યક્તિઓ ફસાઈ હોવાની જાણ ગામના સરપંચે કરતાં તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું મુશ્કેલ બનતા જિલ્લા વહીવટી તંત્રએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડ્યાં હતા. આ ઉપરાંત ધોળકા તાલુકાના સરોડા ગામના બે વ્યક્તિઓનું પણ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું.. સાબરમતી નદીમં જળસ્તર વધતાં ખેતી કામ માટે ગયેલા બે વ્યક્તિઓ ફસાયા હતાં.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

GUJARAT NEWS DESK TEAM

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ સિંહ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

શ્રી સોમનાથ મંદિરના સંકલ્પકર્તા સ્વર્ગીય સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાંજલિ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment