દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ 2025’ની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉપસ્થિત રહી “એક પેડ માં કે નામ” અભિયાનમાં યોગદાન આપતાં વૃક્ષારોપણ કર્યું હતું.

પાછલી પોસ્ટ