-
અમદાવાદના સાણંદ તાલુકાના મનિપુર ગામે ગણેશ ઉત્સવની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સ્થળે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સહજ સહજાનંદ એવન્યુમાં પણ ગણેશજીનો સ્થાપન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને તમામ ઉત્સાહપૂર્વક આ ગણેશ સ્થાપનમાં ભાગ લઈ રહ્યા છે અને ગણેશ આરતી ગણેશ પૂજન નો લાભ લઈ રહ્યા છે તેમજ અદભુત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં બાળકો વધારે ઉત્સવ પૂર્વ ભાગ લઈ