ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની

Youth4Jobsનુંએકસાહસ, NotJustArtએ AdaniGreenXTalksસાથે ભાગીદારીમાંભારતની સૌથી મોટી સમાવિષ્ટ ફોટોગ્રાફી ચેલેન્જગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ (GAPC) ૨૦૨૬ની ૫મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે. ફક્ત વિકલાંગ વ્યક્તિઓ માટેનીઆવૈશ્વિકખુલ્લીસ્પર્ધામાં પ્રવેશ વિનામૂલ્યે છે.
તેની છેલ્લી ચાર આવૃત્તિઓદરમિયાનએક સમાવિષ્ટ વૈશ્વિક પ્લેટફોર્મબનેલુંગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ ૮૦લાખથી વધુ લોકો સુધીની પહોંચસાથે૫0,000 થી વધુ સહભાગીઓનો પ્રેરણાસ્ત્રોતબનીને 30 થી વધુ દેશોમાંથી એન્ટ્રીઓ આકર્ષિત કરી છે. ગત વર્ષેઆ પ્રદર્શન જાપાન અને દુબઈમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.GAPC વિકલાંગતા ધરાવતા ફોટોગ્રાફરો – કલાપ્રેમી અને વ્યાવસાયિક તમામને પોતાના દ્રષ્ટિકોણ અને જીવનના અનુભવોને પ્રતિબિંબિત કરતી કૃતિઓ સુપ્રતકરવા માટે આમંત્રિત કરે છે. આ કથાઓને મુખ્ય પ્રવાહમાં લાવીને, GAPC વિકલાંગોના પ્રતિનિધિત્વને વિસ્તૃત કરવા અને ધારણાઓને પુન: આકાર આપવાનો હેતુ ધરાવે છે.
Youth4Jobs ફાઉન્ડેશનના સ્થાપક અનેસી.ઇ.ઓમીરા શેનોયે જણાવ્યું હતું કે, ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ સ્પષ્ટપણે પુરવારકર્યુંછે કેદિવ્યાંગોને પ્લેટફોર્મ આપવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ભાગ લેતા નથી પરંતુ અનન્ય અને શક્તિશાળી દ્રષ્ટિકોણસાથે નેતૃત્વ કરે છે. તેમણેકહ્યુંકેઅમારા ઘણા વિજેતાઓ સર્જનાત્મક રીતે બહુવિધ પડકારોને પાર કરીને પ્રેરણાદાયીબનીને હવે નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે.
અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમને નોટજસ્ટઆર્ટ અને યુથ4જોબ્સ ફાઉન્ડેશન સાથે મળીને જે વૈશ્વિક પીડબલ્યુડી પ્રતિભાને પ્રદર્શિત કરી અને તેમને સૌથી સુંદર, સર્જનાત્મક અને સાર્વત્રિક શોખ – ફોટોગ્રાફીમાં સ્પર્ધા કરવા માટે એકસાથે લાવે છે એવું પ્લેટફોર્મ ઓફર કરવાનો આનંદ છે.હુંમાનુછુંકે દરેક ચિત્રવાસ્તવમાંહજાર શબ્દો જેટલું હશે.
અસાધારણ પ્રતિભાને ઓળખીનેતેઓનેપ્રોત્સાહિતકરવાઆ સ્પર્ધામાં નોંધપાત્ર ઇનામો અને વૈશ્વિક સ્તરેપ્રસ્તુતકરવા માટે બહુવિધ તકોઉપલબ્ધછે. જેમાંપહેલું ઇનામ: ₹5,00,000, બીજું ઇનામ: ₹3,00,000, ત્રીજું ઇનામ: ₹2,00,000 અનેચોથાથી દસમાદરેક ઇનામ ₹1,00,000 છે.
ટોચની 20 એન્ટ્રીઓ એક ક્યુરેટેડ પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે. ટોચના 10 વિજેતાઓને ફોલી ડિઝાઇન્સ અને TLV સોલ્યુશન્સના સ્થાપક, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા પ્રોડક્ટ ડિઝાઇનર માઇકલ ફોલી દ્વારા ડિઝાઇન કરાયેલ ટ્રોફી પ્રાપ્ત થશે. બધા સહભાગીઓને ભાગલેનારતમામસ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયતકરવામાંઆવશે.
એવોર્ડ સમારોહ અને પ્રદર્શનતા. 24 જૂન 2026 ના રોજ અમદાવાદમાં યોજાશે. પસંદ કરેલા ભારતીય વિજેતાઓ અને એક આંતરરાષ્ટ્રીય સહભાગીને મુસાફરી અને રહેવાની વ્યવસ્થાકરવામાં આવશે. પસંદ કરેલી કૃતિઓ મીડિયા પ્લેટફોર્મ અને વૈશ્વિક ઝુંબેશમાં પણ દર્શાવવામાં આવશે.