સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની જનમેદની સાથે સંપન્ન થયો. નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના...
ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી...
સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાંદારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયતપાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાંસાણંદ નજીક મોટી દેવતી...