અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ શહેરના પુર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલીક મફત સારવાર અને રાહત દરે અદ્યતન સુવિધા...