અમદાવાદ.નિકોલ વિસ્તરમાં MD ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
SOG એ ભક્તિ સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપ્યા
પોલીસે પિયુષ પટેલ અને સચિન પુવારની કરી ધરપકડ
સચિન પાસે પ્રેસનું આઈડી મળતા તે અંગે શરૂ કરાઈ તપાસ
₹ 48.94 લાખની કિંમતનો 489 ગ્રામ MD ડ્રગ્સ કર્યો જપ્ત
અન્ય ચીજકસ્તુઓ સાથે કુલ ₹ 49 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ¯⊆