આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ
ગુજરાતમાં જ્યાં પણ ભારત-પાકિસ્તાનની મેચનું સ્ક્રિનિંગ થતું હોય ત્યાં સ્ક્રિનિંગમાં ઉપસ્થિત ન રહીને આપણે વિરોધ વ્યક્ત કરવો પડશે: ડો. કરન બારોટ AAP
મેચનો બોયકોટ કરીને આપણે સૌએ આપણી બહેન અને દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવાનું છે: ડો. કરન બારોટ AAP
ટેરર અને ટોક, ટ્રેડ એક સાથે ન થાય, લોહી અને પાણી એક સાથે ન વહી શકે અમારી નસોની અંદર લોહીની જગ્યાએ સિંદૂર વહે છે, તેવું કહેનારા ભાજપના નેતાઓ આજે ક્યાં છે?: ડો. કરન બારોટ AAP
ભાજપે ભારત પાકિસ્તાનની મેચને સમર્થન આપ્યું છે, તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપની વિચારધારા હવે બદલાઈ ચૂકી છે: ડો. કરન બારોટ AAP
કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 બહેનોનું સિંદૂર ઉજળી ગયું, બાળકો અનાથ થઈ ગયા, ઓપરેશન સિંદૂરમાં ઘણા જવાનો શહીદ થયા: ડો. કરન બારોટ AAP
પોતાના પતિને ગુમાવનાર બહેનો પિતાને ગુમાવનાર બાળકો આજે શું વિચારતા હશે?: ડો. કરન બારોટ AAP
વર્લ્ડ ચેમ્પિયનશિપ લેજેન્ડમાં ભારતે પાકિસ્તાન સામે ન પાડી હતી, તો પાકિસ્તાન સામે એશિયા કપની મેચ રમવા માટે ના પાડી શકતા હતા: ડો. કરન બારોટ AAP
ઓપરેશન સિંદૂરને દેશના તમામ નાગરિકોએ અને પાર્ટીઓએ આપ્યું હતું સમર્થન: ડો. કરન બારોટ AAP
મુખ્યમંત્રી અને સી આર પાટીલ સામે રજૂઆત કરનારી બહેનો આજે શું વિચારતી હશે?: ડો. કરન બારોટ AAP
હવે આ સરકારનો લક્ષ્ય દેશ હિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી પરંતુ પૈસા કમાવાનું લક્ષ્ય છે: ડો. કરન બારોટ AAP
પાકિસ્તાને હોકીના એશિયા કપ માટે ભારતનો બોયકટ કર્યો હતો, પણ શું ભાજપ સરકાર આ મેચનો વિરોધ ન કરી શકે?: ડો. કરન બારોટ AAP
આજની મેચથી જે પણ પૈસા પાકિસ્તાનના ફાળે જશે, એ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ કરશે અને ભારત પર હુમલા કરશે: ડો. કરન બારોટ AAP
આજે ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, અટલ બિહારી વાજપાઈ હોત તો તેમનું પણ શરમથી માથું ઝૂકી ગયું હોત: ડો. કરન બારોટ AAP
આ ભાજપ સરકારને જાણવાની, સમજવાની અને તેમની વિચારધારાને સમજવાની આપણે જરૂર છે: ડો. કરન બારોટ AAP