મારું શહેર

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદના પગલે સાબરમતી નદીનું જળ વધી રહ્યું છે જેને કારણે વાસણા બેરેજ ના ગેટ નંબર 16 થી 29 (કુલ 14 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ *35914* ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે

વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે..

Related posts

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકતવેરા પેટે રૂ. ૩૦.૯૮ કરોડની વસુલાત, ૬૬,૩૯૩ કરદાતાઓએ નોંધાવી સહભાગીતા

શિક્ષણ વ્યવસ્થામાં સુધારો, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને સૌને શિક્ષણનો અધિકારની માંગ સાથે લડત સતત ચાલુ રહેશેઃ ચાવડા

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ સુરક્ષિત શહેર: મોદી

GUJARAT NEWS DESK TEAM

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ: સેક્ટર ૬ માંથી ૬૮ ઝૂંપડા અને ૨૩ લારી-ગલ્લા હટાવાયા

Leave a Comment