અમદાવાદ સ્થિત રાજપથ ક્લબની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં 12 પદાધિકારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી..જેમાં જગદિશ પટેલ, પ્રમુખ, મિશાલ પટેલ માનદ મંત્રી સહિતના બાર સભ્યોની વરણી કરવામાં આવી હતી.