સોશિયલમીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, મનસેરાજ્ય ઉપાધ્યક્ષ જાવેદ શેખના પુત્ર રાહિલ શેખ, મરાઠી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી રાજશ્રી મોરે સાથે, નશાની હાલતમાં ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા હતા. આ ઘટના બદલ
અંબોલી પોલીસે રાહિલ સામે એફઆઈઆર નોંધી છે અને તેની ધરપકડ કરી છે. વિડિઓમાં, રાહિલ અર્ધ નગ્ન હાલતમાં કારમાં બેઠો છે અને મરાઠી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે, અભદ્ર ભાષામાં વાત કરતો જોવા મળે છે. અભિનેત્રી રાજશ્રી
મોરેએ, પોતે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો, જેને પાછળથી શિવસેના નેતા સંજય નિરૂપમે ફરીથી પોસ્ટ કર્યો હતો.જેમણે મનસેપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે,” આ “મરાઠી સંસ્કૃતિના સ્વ-ઘોષિત રક્ષકોનો અસલી
ચહેરો” છે.”ભાષા વિવાદથી ઉત્પન્ન થતો તણાવના આ વિવાદની પૃષ્ઠભૂમિ થોડા દિવસ પહેલાના તે વીડિયો સાથે જોડાયેલી છે.જેમાં રાજશ્રી મોરેએ કથિત રીતે કહ્યું હતું કે, “લોકોને માથા પર બંદૂક રાખીને મરાઠી બોલવા ન મરાઠી… પહેલા મરાઠી લોકોને મહેનત કરવાનું શીખવો, પછી મરાઠી શીખવો.” આ નિવેદન પછી, મનસે કાર્યકરોએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હસ્તક્ષેપ બાદ, મોરેને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું અને વીડિયો દૂર કરવામાં આવ્યો હતો.
તેની કારને ટક્કર મારતો જોવા મળે છે. ટક્કર પછી થયેલા વિવાદમાં, બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને મહિલાએ રાહિલ પર દારૂ પીધેલી હાલતમાં દુર્વ્યવહાર અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.મનસે આ બાબતે હાથ અધ્ધરકરી દીધા હતા
કરી છે.”