ક્રાઇમમારું શહેરગોળી મારીને આપઘાતનો પ્રયાસ by GUJARAT NEWS DESK TEAMSeptember 6, 202505 Share0 અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ નજીક 50 વર્ષના યુવકે પોતાની જાતને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો,યુવક ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી,