ગોરધનદાસ આર ગુપ્તા ની પુણ્ય સ્મૃતિ માં પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત પાણીની પરબ (વોટર હટ) લાલ દરવાજા એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા અને શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મ્યુ કોર્પોરેશન) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબનાં ચેરમેન શ્રીમતી નિર્મલાબેન અગ્રવાલ, કલબનાં સભ્યશ્રીઓ શ્રી એસ. એસ. ગુપ્તા, એએમટીએસ ના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી પોસ્ટ