
દરિયાપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા “વોટ ચોર – ગાદી છોડ” અભિયાન અંતર્ગત “મારો મત મારો અધિકાર” લોકશાહી અને તમારા મતાધિકારને બચાવવા સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ કાર્યક્રમમાં યોજાયો હતો.. મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની ઉપસ્થિતીમાં નિરવ બક્ષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.