
#StarAir ની અમદાવાદ એરપોર્ટથી પૂર્ણિયા સુધીની પ્રથમ ફ્લાઇટે આજે ઉડાન ભરી.
આ પ્રસંગે દીપપ્રાગટ્ય અને કેક કાપવાનો સમારોહ યોજાયો હતો, ત્યારબાદ પ્રથમ મુસાફરને બોર્ડિંગ પાસ સોંપવામાં આવ્યો હતો.
#SVPIA સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારવા માટે નવા રૂટ ઉમેરવા માટે પ્રતિબદ્ધ