જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

પાછલી પોસ્ટ
આગામી પોસ્ટ