રાપરના ત્રંબો રોડ ઉપર ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો,,ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા અનેક ઘાયલ .ઘાયલો ને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા..દસ થી વધુ લોકોં ઘાયલ, બે થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા..વહેલી પરોંઢે રાપર ત્રંબો રોડ ઉપર સર્જાયો અકસ્માત..પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી