OTHERગુજરાત

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

બહેનો
દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી*વર્ષ 2025માં ઉજવાઈ રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતે સંસ્થાના આશ્રિત બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધી તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નારી ગૃહની તમામ આશ્રિત બહેનોને આશિર્વાદ આપી તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે તે માટેની શુભકામનાઓ આપવામાં આવી હતી. , ,        આ પ્રસંગે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી વૃતિકાબહેન વેગડા, ફિલ્ડ ઓફિસર સુશ્રી ઉર્વશીબેન પુરબીયા, આશાબહેન દેસાઈ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર સુશ્રી બીનલબહેન અલગોતર અને નારી ગૃહના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા

Related posts

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

Leave a Comment