OTHERIIM અમદાવાદના એકેડમી એસોસિયેટની ફેરવેલનું આયોજન કરાયું by GUJARAT NEWS DESK TEAMSeptember 12, 2025016 Share0 આઈઆઈએમ અમદાવાદમાં કોમ્યુનિકેશન વિભાગમાં એકેડમી એસોસિયેટ તરીકે ફરજ બજાવતા હર્ષ પટેલની ફેરવેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં કેમ્પસમાં સહકર્મી ભેગા મળીને ફેરવેલ પાર્ટી આપી હતી.