અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ કરી; પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનમાં શાદલૂ કેપ્ટન રહેશે
Synopsis
• મોહમ્મદરેઝા શાદલૂને પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝન અગાઉ કેપ્ટન જાહેર કરાયો
• ગુજરાત જાયન્ટ્સે સિઝનના પ્રારંભ અગાઉ અમદાવાદ ખાતે નવી જર્સી લોન્ચ કરી
• જાયન્ટ્સ આગામી સિઝનમાં 30 ઓગસ્ટના રોજ યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ વાઈજેગના રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કરશે