સ્પોર્ટ્સ

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સબ જુનીયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ  2025-26.વડનગર ખાતે રમાય રહેલ 

 તારીખ 1.9.25 થી રમાય રહેલ સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ નો ફાઇનલ મેચ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રમાયેલ અને ફાઇનલ મેચ માં અમદાવાદ ની ટીમ ચેમ્પિયન થયેલ છે. અમદાવાદ તરફથી રુદ્ર પટેલે  દ્વારા સુંદર રમત નું પ્રદર્શન કરી 5 ગોલ ફટકારેલ અને 1 ગોલ ઈસાન મહેતા દ્વારા કરવામાં આવેલ. ગાંધીનગર ના સેલ્વિન પટેલ દ્વારા 1 ગોલ થયેલ અને આખરે અમદાવાદ 6-1 થી વિજય થયેલ.આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાત ની નેસનલ માં જનાર રાજ્ય કક્ષા ની ફૂટબોલ ટીમ ના કેમ્પ માટેના 30 પ્લેયર નું સિલેકસન થયેલ છે,  અને 20  સ્ટેન્ડ બાઈ પ્લેયર નું પણ  સિલેકસન કરવામાં આવેલ.આ સિલેકટેડ  પ્લાએર્સ માટે  ભાવનગર ખાતે તારીખ 17.9.25 થી નેશનલ કેમ્પ પણ રાખવામા આવેલ છે.

 

                                                          

Related posts

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

GUJARAT NEWS DESK TEAM

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી શરૂ

ગુજરાત જાયન્ટ એ સીઝન અગાઉ નવી જ લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment